શાળામાં કુમાર અને કન્યાની સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવેલ છે. વધું કોન્ટેક્ટ કરવા માટે શાળાના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર .૯૯૭૯૧૬૫૪૪૦ - પ્રિયવદન આર. તડવી

Search This Blog

MENU

શાળા પરિચય



નમસ્તે


શિક્ષક મિત્રો, વિધાર્થીઓ અને વાલીઓ, અમારી શાળાનું નામ પટેલ ફળિયા વર્ગ રોઝમ પ્રાથમિક શાળા છે જે દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના રોઝમ (પીન કોડ ૩૮૯૧૬૦ ) ગામે આવેલી છે. શાળાની સ્થાપના તારીખ ૦૭/૦૭/૨૦૦૯ છે. શાળાનો ડાયસ કોડ ૨૪૧૮૦૧૦૩૩૦૩ છે. શરૂઆતમાં શાળાનું મકાન ન હોવાથી શાળા ગામના સરપંચના મકાનમાં ચાલતી હતી. ત્યારબાદ બીજા વર્ષે જગ્યા મળતાં શાળાનું નવીન મકાન બાંધવામાં આવ્યું.

શાળામાં હાલ ૧ થી ૫ ધોરણ છે. શાળામાં ૪ શિક્ષક ભાઈઓ અને ૧ શિક્ષિકા બહેન એમ કરીને ૫ શિક્ષકો હાલ કામ કરે છે. શાળા પરિવાર અમારી શાળાના વિકાસ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાળામાં વર્ષની અંદર આવતા તમામ ઉત્સવો ઉજવવામાં આવે છે તેમાં બાળકો તથા શિક્ષકો ઉત્સાહભેર ભાગ લે છે.

શિક્ષકોની માહિતી

 
(૧) તડવી પ્રિયવદન રૂમાલભાઈ ( આચાર્ય શ્રી )
વતન : મુ.પો- બાબરોલ, તા-સંતરામપુર, જી-મહીસાગર
મોબાઈલ નંબર - ૯૯૭૯૧૬૫૪૪૦ 

(૨) ચૌધરી ગણેશભાઈ અરવિંદભાઈ ( આ.શિક્ષક )
વતન : મુ. કરુઠા, પો- માંડવી, તા-માંડવી, જી-સુરત
મોબાઈલ નંબર - ૮૯૮૦૮૭૯૮૪૮ 

(૩) પટેલ હેતલબેન હરીશભાઈ ( આ.શિક્ષક )
વતન : મુ.પો.તા- લુણાવાડા, જી-મહીસાગર
મોબાઈલ નંબર - ૯૬૮૭૩૮૪૦૮૬

(૪) દરજી હર્ષિલકુમાર જગદીશભાઈ ( આ.શિક્ષક )
વતન : મુ.પો- ગાબટ, તા- બાયડ, જી-અરવલ્લી
મોબાઈલ નંબર - ૯૪૨૯૩૨૫૮૨૧

(૫) પ્રજાપતિ મેહુલ રમણલાલ ( આ.શિક્ષક )
વતન : મુ.પો- જીતપુર, તા- બાયડ, જી-અરવલ્લી
મોબાઈલ નંબર - ૯૬૮૭૫૬૮૩૮૧
 








No comments:

Post a Comment

Fit India Activity 2022